Took money on paytm and don't delivering the goods and when calling them they blocked air numbers
Fraud by Surat trader with no s 7984634687 ,8469528689 and 7435903925
- Last Post 13 June 2018
NatubhaiSurat Patel
posted this
13 June 2018
સુરત surat ગુજરાત gujarat fraud ચીટીંગ ની જાણકારી .Fraud by Surat trader with no s 7984634687 ,8469528689 and 7435903925
ચેતો સાયબર ક્રાઈમ વધી રહ્યા છે.ફોન થી પેતિએમ paytm અને મોબાઈલ અને સોસીઅલ મીડિયા ના ભરપુર આંજી નાખે તેવા ફોટા અને પ્રચાર થી છેતરપીંડી ના કિસ્સા વધી રહ્યા છે.લોકો ને જાણકાર કરો કે છેતરાય નહિ..બાકી પોલીસ નું સાયબર સેલ ની કામગીરી સંતોષકારક નથી.
આવા બનાવો ની તાત્કાલિક અમને અને વધુ ને વધુ મિત્રો ને શેર કરી જાણ કરો.કાનૂની કાર્યવાહી કરીશું.નટુભાઈ લગેરહોm-9879290601 surat Gulabigang Natubhai